મહેસાણાના જોતાણા તાલુકામાં સૂરજ ગામ ખાતે ઓએનજીસી મહેસાણા દ્વારા પ્લાસ્ટિકના કચરાના વ્યવવસ્થાપન માટે પ્રોજેકટ રોચક કાર્યક્રમ યોજાયો. જેમાં 10 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરાયો હતો. મહેસાણા તાલુકાના 20 ગામો માંથી પણ પ્લાસ્ટિક કચરો એકત્ર કરાઇ રહ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 3:52 પી એમ(PM)
મહેસાણાના જોતાણા તાલુકામાં સૂરજ ગામ ખાતે ઓએનજીસી મહેસાણા દ્વારા પ્લાસ્ટિકના કચરાના વ્યવવસ્થાપન માટે પ્રોજેકટ રોચક કાર્યક્રમ યોજાયો.
