મહેસાણાના કડીમાં આવેલા સરદાર પટેલ કપાસ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીનો શુભારંભ થયો. પહેલા દિવસે કપાસના 20 કિલોનો ઊંચો ભાવ એક હજાર 520 રૂપિયા નોંધાયો. સાથે જ કપાસની 100 ક્વિન્ટલ આવક નોંધાઈ. હાલ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને સૌરાષ્ટ્ર જેવા કેન્દ્ર પરથી કપાસ ભરેલા વાહન કડી આવી રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 3:24 પી એમ(PM)
મહેસાણાના કડીમાં આવેલા સરદાર પટેલ કપાસ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીનો શુભારંભ.