મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે. આ ટીમના વિમાન દ્વારા આકાશમાં દિલધડક કરતબ કરાશે. લોકો આ ઍર શૉને નિઃશુલ્ક નિહાળી શકશે. સાથે જ ઍર-શૉમાં એમ.કે. 132 વિમાન પાંચ મિટરથી ઓછા અંતરે ઉડાન ભરશે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 2:34 પી એમ(PM)
મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે.