ડિસેમ્બર 9, 2024 3:34 પી એમ(PM)

printer

મહેસાણાના ઊંઝા ખાતે હેલ્થ મિશન અંતર્ગત મહિલાઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવી

મહેસાણાના ઊંઝા ખાતે હેલ્થ મિશન અંતર્ગત મહિલાઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવી હતી.. સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મળી રહે તે માટે આ રસી આપવામાં આવી હતી. આ વિસ્તારની 600 થી વધુ મહિલાઓને પ્રથમ ડોઝ અપાયો હતો.