ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM)

printer

મહેસાણાના ઊંઝામાં 18 વર્ષથી નાની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી

મહેસાણાના ઊંઝામાં 18 વર્ષથી નાની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી. જીમખાના મેદાનમાં યોજાયેલા કેમ્પમાં 850 થી વધુ દીકરીઓને આ રસીનો પ્રથમ ડોઝ વિના મૂલ્યે આપવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.