જાન્યુઆરી 2, 2026 4:04 પી એમ(PM)

printer

મહીસાગર જિલ્લામાં આજથી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’નો પ્રારંભ થયો.

મહીસાગર જિલ્લામાં આજથી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’નો પ્રારંભ થયો. વાહનચાલકોને હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડિંગ અને ટ્રાફિકના અન્ય કાયદા અંગે માહિતગાર કરાયા. તેમજ લોકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ લાવવાના હેતુ સાથે, આગામી એક મહિના સુધી આ જનજાગૃતિ અભિયાન ચાલશે. દરમિયાન સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગે વિવિધ કાર્યક્રમ યોજાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.