મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 95 ટકા સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા માટે કુલ 59 હજાર 408 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી વહીવટી તંત્ર દ્વારા સર્વે અને ચકાસણી બાદ અત્યાર સુધીમાં 57 હજાર ખેડૂતોની અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરી જિલ્લાના ખેડૂતોના ખાતામાં કુલ 135 કરોડ 28 લાખ રૂપિયાની સહાય જમા કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 8, 2026 3:11 પી એમ(PM)
મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 95 ટકા સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી.