ઓક્ટોબર 6, 2025 4:35 પી એમ(PM)

printer

મહીસાગરમાં સરકારી બૅન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 35 જેટલા લોકોએ ત્રણ કરોડ 55 લાખ રૂપિયાનું કોભાંડ કર્યું હોવાનું જણાયું છે

મહીસાગરમાં સરકારી બૅન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 35 જેટલા લોકોએ ત્રણ કરોડ 55 લાખ રૂપિયાનું કોભાંડ કર્યું હોવાનું જણાયું છે. આ મામલે સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વર્તમાન બૅન્ક મેનેજર અને પૂર્વ મેનેજરની ધરપકડ કરી છે તેમ મહીસાગરના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ જણાવ્યું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.