ડિસેમ્બર 19, 2025 4:16 પી એમ(PM)

printer

મહીસાગરમાં નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ સ્થાનિક ગુનાશાખા – LCB-એ કેફી પદાર્થનું વેચાણ કરનારા પાનપાર્લરના વેપારીની ધરપકડ કરી.

મહીસાગરમાં નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ સ્થાનિક ગુનાશાખા – LCB-એ કેફી પદાર્થનું વેચાણ કરનારા પાનપાર્લરના વેપારીની ધરપકડ કરી છે. LCB-એ લુણાવાડામાં આંબેડકર ચોક પાસે તપાસ કરીને પ્રતિબંધિત માલસામાન કબજે કર્યો હતો. LCB-એ વેપારી સામે જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચવાના ગુના હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.