સપ્ટેમ્બર 18, 2024 7:22 પી એમ(PM)

printer

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ૭૮૦ જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી હોવાનું શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડો.કુબેરે જણાવ્યું હતું

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ૭૮૦ જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી હોવાનું શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડો.કુબેરે જણાવ્યું હતું.મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ૭૮૦ લાભાર્થીઓને મકાનમાં થયેલા નુકસાન પેટે અંદાજિત ૩૦ લાખ ની સહાય ચૂકવવામાં આવી હતી.જ્યારે નવ જેટલા ખેડૂતો ને પશુ સહાય પેટ ૪ લાખ ની સહાય આપવામાં આવી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.