જાન્યુઆરી 11, 2026 6:50 પી એમ(PM)

printer

મહિસાગર જિલ્લામાં ન્યુ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરી

મહિસાગર જિલ્લામાં ન્યુ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. સંતરામપુર ખાતે આવેલ ટાઉન હોલમાં તજજ્ઞો દ્વારા યુવાનોને લેખિત તૈયારી નિ:શુલ્ક કરાવી હતી. ઓલ ઈન વન એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા પણ વિદ્યાર્થીઓ પોતાની લેખિત પરીક્ષાઓની તૈયારી કરી શકે છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન તેમજ રેન્જ આઈ.જી આર.વી.અસારીએ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.