ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 2, 2024 3:32 પી એમ(PM)

printer

મહિસાગર જિલ્લાનાં ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્ર ન મળતાં સ્કુલ મોનિટરીંગ કમિટી-SMCનાં સભ્યોએ રાજીનામા આપ્યા છે

મહિસાગર જિલ્લાનાં ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્ર ન મળતાં સ્કુલ મોનિટરીંગ કમિટી-SMCનાં સભ્યોએ રાજીનામા આપ્યા છે. ખાનપુર તાલુકાની 25થી વધુ પ્રાથમિક શાળામાં શાળા સમિતિના સભ્યોએ રાજીનામા આપ્યા છે.
જાતિ પ્રમાણપત્રની માંગને લઈ અગાઉ વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. ખાનપુરની મોટા ભાગની પ્રાથમિક શાળામાં આજે 12 દિવસ બાદ પણ બાળકો આવ્યા નથી. આદિવાસી સમાજના લોકો દ્વારા વિવિધ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે.