માર્ચ 1, 2025 10:07 એ એમ (AM)

printer

મહિલા ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સીંગલ્સની સેમીફાઈનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં પ્રવેશી છે.

મહિલા ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સીંગલ્સની સેમીફાઈનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં પ્રવેશી છે.વૈદેહીએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં જાપાનની ખેલાડીને 6-1, 7-6થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.આ સાથે ડબલ્સમાં રાજ્યની અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડીએ ઝીલ દેસાઈ અને રિનો ઓકુવાકીની જોડીને 5-7, 6-3, 10-8થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.