ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 8:20 પી એમ(PM)

printer

મહિલા પ્રીમિયર લીગ- WPL ક્રિકેટની ત્રીજી મેચ આજે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વૉરિયર્ઝ વચ્ચે વડોદરામાં રમાશે

મહિલા પ્રીમિયર લીગ- WPL ક્રિકેટની ત્રીજી મેચ આજે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વૉરિયર્ઝ વચ્ચે વડોદરામાં રમાશે. આ મેચ હમણાં સાડા સાત વાગ્યે શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ગુજરાત જાયન્ટ્સે ટૉસ જીતીને પહેલાં ફિલ્ડીંગ પસંદ કરી છે.
આ પહેલાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ગુજરાત જાયન્ટ્સને પહેલી મેચમાં 6 વિકેટથી હરાવ્યું હતું. હવે યુપી વૉરિયર્ઝની ટીમ આજની મેચથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ગુજરાત જાયન્ટ્સની ટીમ એશલી ગાર્ડનર અને યુપી વૉરિયર્ઝની ટીમ દિપ્તી શર્માનાં સુકાની હેઠળ રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ