જાન્યુઆરી 23, 2026 9:45 એ એમ (AM)

printer

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે UP વોરિયર્ઝને 45 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે UP વોરિયર્ઝને 45 રનથી હરાવ્યું. ગુજરાત જાયન્ટ્સ 154 રનના લક્ષ્યનો પીછો કરતા, UP વોરિયર્ઝની ટીમ માત્ર 17.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.અગાઉ, બેટિંગમાં ઉતરેલી, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ માટે સોફી ડિવાઈને 50 રન, જ્યારે UP વોરિયર્ઝ માટે ફોબી લિચફિલ્ડે 32 રનનું યોગદાન આપ્યું. રાજેશ્વરી ગાયકવાડે 3 વિકેટ ઝડપી હતી. રાજેશ્વરીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.