માર્ચ 12, 2025 9:45 એ એમ (AM)

printer

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ-WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ મુંબઇ ઇન્ડિયન્સને 11 રને પરાજ્ય આપ્યો.

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ-WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ અંતિમ લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 11 રને પરાજ્ય આપ્યો છે.ગઇકાલે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. આરસીબીએ મર્યાદિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન કર્યા હતા. જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 188 રન કરી શકી હતી.