મહિલા પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટમાં, આજે નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે બે મેચ રમાશે. જેમાં પહેલી મેચમાં, યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે રમશે. આ મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે.
બીજી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 1:17 પી એમ(PM)
મહિલા પ્રિમીયર લીગમાં આજે મુંબઇમાં યુપીવોરિયર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તેમજ અન્ય મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો.