વર્તમાન FIDE મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને આગામી FIDE વર્લ્ડ કપ 2025 માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. આ સ્પર્ધા ૩૧ ઓક્ટોબરથી ગોવામાં શરૂ થશે. ભારતની ૨૧ સભ્યોની ટીમનું નેતૃત્વ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશ કરશે. દર બે વર્ષે યોજાતા FIDE ચેસ વર્લ્ડ કપમાં ૨૦૬ ખેલાડીઓ ભાગ લે છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 3:24 પી એમ(PM)
મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન દિવ્યા દેશમુખની FIDE વર્લ્ડ કપ માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી.