ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2025 9:46 એ એમ (AM)

printer

મહિલા ક્રિકેટ વિશ્વ કપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો

ICC મહિલા ODI વિશ્વ કપમાં, ભારતે ગઈકાલે રાત્રે નવી મુંબઈમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. 339 રનના લક્ષ્યનો પીછો કરતા, ભારતે 5 વિકેટ હાથમાં અને 9 બોલ બાકી રહેતા લક્ષ્યને પાર કરી લીધું.