ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ, તેમણે રેન્કિંગમાં ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 9:02 એ એમ (AM)
મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું
