જાન્યુઆરી 10, 2026 3:23 પી એમ(PM)

printer

મહિલા ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ આજે નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે

ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ આજે નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ બપોરે ૩ વાગ્યે શરૂ થશે.ગઈકાલે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નવી મુંબઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું. મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝન બે સ્થળોએ રમાઈ રહી છે.