ભારતે પાંચમી મહિલા T-20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 15 રનથી હરાવીને શ્રેણી 5-0થી જીતી લીધી. ભારતે પ્રથમ બેટિંગ કરીને 175 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 160 રન જ બનાવી શક્યું.કેપ્ટન હરમનપ્રીત કૌરને પ્લેયર ઓફ ધ મેચ અને શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી.
Site Admin | ડિસેમ્બર 31, 2025 10:01 એ એમ (AM)
મહિલા ક્રિકેટમાં, ભારતે પાંચમી T-20 મેચમાં શ્રીલંકાને હરાવી શ્રેણી પોતાના નામે કરી