મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ-ગવર્નન્સ- 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો છે. આ પુરસ્કાર પોષણ ટ્રેકર પહેલને સરકારી પ્રક્રિયા પુનર્રચના અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે આપવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર બાળકોને સારુ સ્વાસ્થય મળે અને મૂલ્યાંકન સાથે તેમનામાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય તે પ્રમાણિત કરે છે. મિશન પોષણ 2.0 WHO ગ્રોથ ચાર્ટ દ્વારા સમય જતાં બાળકની વૃદ્ધિ પેટર્નને ટ્રેક કરવામાં મદદ કરે છે..
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 7:53 પી એમ(PM)
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ-ગવર્નન્સ- 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો