મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત સરખેજમાં સ્થાનિક મહિલાઓ માટે કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળ યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે જેન્ડર નિષ્ણાંત જિતેશ સોલંકીએ બેડ ટચ ગુડ ટચઅને ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098 અંગેની માહિતી આપવામાં આવી હતી.હેમલ બારોટેમહિલા અને બાળવિકાસ દ્વારા અમલી કરવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.
Site Admin | નવેમ્બર 29, 2024 7:15 પી એમ(PM)
મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત સરખેજમાં સ્થાનિક મહિલાઓ માટે કાર્યક્રમ યોજાયો હતો
