જાન્યુઆરી 24, 2026 3:07 પી એમ(PM)

printer

મહિલાઓની પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો થશે.

મહિલાઓની પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં કોટમ્બીના BCA સ્ટૅડિયમમાં આજે સાંજે સાડા સાત વાગ્યે આ 15-મી મૅચ શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ સ્મૃતિ મંધાના અને દિલ્હી કૅપિટલ્સની ટીમ જેમિમાહ રોડ્રીગ્ઝની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, WPL પૉઇન્ટ્સ ટૅબલમાં બેંગ્લુરુની ટીમ પહેલા અને દિલ્હી કૅપિટલ્સની ટીમ ચોથા ક્રમાંક પર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.