ઓગસ્ટ 27, 2024 10:19 એ એમ (AM)

printer

મહારાષ્ટ્રમાં, સિંધુદુર્ગ જિલ્લાના ઐતિહાસિક રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી

મહારાષ્ટ્રમાં, સિંધુદુર્ગ જિલ્લાના ઐતિહાસિક રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી. માલવણના કિલ્લામાં બપોરે એક વાગે 35-ફૂટ ઉંચી પ્રતિમા તૂટી પડી હતી. પ્રતિમા તૂટી પડ્યા પછી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.