મહારાષ્ટ્રમાં, મુંબઈ, કોંકણ અને ઘાટ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો છે . કોંકણ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં આગામી 12 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પાલઘર, થાણે, મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, યવતમાળ, ચંદ્રપુર, ગઢચિરોલી જિલ્લાઓ તેમજ સતારા ઘાટ, કોલ્હાપુર ઘાટમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 10:21 એ એમ (AM)
મહારાષ્ટ્રમાં, મુંબઈ, કોંકણ અને ઘાટ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ