નવેમ્બર 1, 2024 8:55 એ એમ (AM) | મતદાન

printer

મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે 288 વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે સાત હજાર 994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ તેને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે 288 વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે સાત હજાર 994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ તેને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના નિવેદનમાં જણાવાયું છે કે, 921 ઉમેદવારના ઉમેદવારીપત્ર અમાન્ય ગણવામાં આવ્યા છે.
ઉમેદવારોના ઉમેદવારીપત્ર દાખલ કરવાની પ્રક્રિયા 22 ઑક્ટોબરે શરૂ થઈ 29 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.