સપ્ટેમ્બર 5, 2024 8:34 પી એમ(PM) | મહારાષ્ટ્ર

printer

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા