ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 6:44 પી એમ(PM) | વિસ્ફોટ

printer

મહારાષ્ટ્રના ભંડારામાં હથિયાર બનાવટી ફેક્ટરી ભંડારામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું

મહારાષ્ટ્રના ભંડારામાં હથિયાર બનાવટી ફેક્ટરી ભંડારામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને 7 વ્યક્તિ ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કુલ 13 કામદારો ફેક્ટરીની શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. છત પડતાં 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નાગપુર અને ભંડારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહેપણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ