ઓક્ટોબર 2, 2025 2:20 પી એમ(PM)

printer

મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી

મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. બાબાસાહેબ ડો. આંબેડકરે વિજયાદશમીના રોજ નાગપુરમાં તેમના લાખો અનુયાયીઓ સાથે ધમ્મ દીક્ષા લીધી હતી.