જાન્યુઆરી 11, 2026 7:01 પી એમ(PM)

printer

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પાલઘર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પાલઘર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટરની ઊંડાઈએ અને મુંબઈથી 84 કિલોમીટર ઉત્તરમાં સ્થિત હતું. કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.