મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં બેંગલુરુ એક્સપ્રેસની ટક્કરમાં 8થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન અકસ્માત પરાંડા રેલ્વે સ્ટેશન નજીક થયો હતો. પુષ્પક એક્સપ્રેસના મુસાફરો, ટ્રેનના પૈડામાંથી ધુમાડો નીકળતા આગ લાગવાના ડરથી, બચવા માટે ઉતાવળે પાટા પર કૂદી પડ્યા ત્યારે આ દુર્ઘટના બની હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 7:15 પી એમ(PM)
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં બેંગલુરુ એક્સપ્રેસની ટક્કરમાં 8થી વધુ લોકોના મોત થયાની આશંકા છે.
