મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર કિર્તી મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી. આ દરમિયાન તેઓ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા. આ પ્રસંગે તેમણે જણાવ્યુ, મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને દેશને આઝાદી અપાવી. શ્રી પટેલે પ્રવાસીઓને કીર્તિ મંદિર અને મહાત્મા ગાંધીજીના જીવન વિશે માહિતી મળે તે માટે ક્યુ આર કોડનું વિમોચન પણ કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 2, 2025 3:57 પી એમ(PM)
મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર કિર્તી મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી.