મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ કરોડ ૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે.
૨૦૨૫ ના મહાકુંભમાં હાજરી આપવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રાળુઓ પ્રયાગરાજીમાં પહોંચી રહ્યા છે. આ મહિનાની ૧૩મી તારીખે શરૂ થયેલ ૪૫ દિવસનો મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી
સુધી ચાલુ રહેશે.