પ્રયાગરાજના સંગમતીર્થ ખાતે થયેલી દોડધામમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા છે.. આ દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:23 એ એમ (AM)
મહાકુંભમાં થયેલી દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આદેશ
