ભારતની પી.વી.સિંધુ મલેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં જાપાનની ટોમોકો મિયાઝાકીને 21-8, 21-13 હરાવી મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. સિંધુ ચોથી વખત મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો જાપાનની અકાને યામાગુચી અથવા ચીનની ગાઓ ફેંગ જી સામે થશે.
Site Admin | જાન્યુઆરી 8, 2026 7:37 પી એમ(PM)
મલેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પી.વી.સિંધુનો પ્રવેશ