ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 2:12 પી એમ(PM) | મલેશિયા

printer

મલેશિયાના કુઆલાલમ્પુરના બેયુમાસ ઑવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઑ માટેની U-19, ટી—20 વિશ્વકપની મેચ રમાઈ રહી છે

મલેશિયાના કુઆલાલમ્પુરના બેયુમાસ ઑવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઑ માટેની U-19, ટી—20 વિશ્વકપની મેચ રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ભારતે 14 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 78 રન બનાવ્યા છે. ગૃપ Aની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બૉલીંગ પસંદ કરી છે.
આ પહેલા ભારતે રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામે 9 વિકેટથી અને મંગળવારે મલેશિયા સામે 10 વિકેટથી જીત મેળવી હતી. હાલમાં ભારત 2 મેચમાં 2 જીત સાથે ગૃપ Aમાં ટોચ પર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ