મધ્ય રેલ્વે તહેવારોના સમય દરમિયાન બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના વિવિધ સ્થળો માટે એક હજાર 700 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય દિવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રાળુઓ અને મુસાફરો માટે સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 8:54 એ એમ (AM)
મધ્ય રેલ્વે તહેવારોના સમય દરમિયાન વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે
