ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 27, 2024 3:13 પી એમ(PM) | ચેકિંગ

printer

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, વડોદરા દ્વારા ૨૮ જેટલી વીજ ચેકિંગ ટીમ બનાવી મહીસાગર જિલ્લાના સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, વડોદરા દ્વારા ૨૮ જેટલી વીજ ચેકિંગ ટીમ બનાવી મહીસાગર જિલ્લાના સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૬૭૩ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. આમાંથી ૮૯ જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઇ હતી, જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ 12 લાખ 51 હજાર રૂપિયા થાય છે.