ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 7:15 પી એમ(PM)

printer

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મહીસાગર જીલ્લાનાં વીજ ગ્રાહકો માટે ચોવીસ કલાકની સેવા કાર્યરત કરાઈ છે.

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મહીસાગર જીલ્લાનાં વીજ ગ્રાહકો માટે ચોવીસ કલાકની સેવા કાર્યરત કરાઈ છે. ઉનાળામાં ગ્રાહકોને અવિરત પુરવઠો મળી રહે તે માટે 19124 અને 18002332670 એમ બે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે.