રાજ્યમાં આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ- દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. દરમિયાન રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે
Site Admin | મે 16, 2025 10:01 એ એમ (AM)
મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્ય વરસાદની આગાહી
