હવામાન વિભાગ (IMD) એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે . હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં લગભગ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે. IMD એ આગામી 2 થી 3 દિવસ દરમિયાન દેશના ઉત્તરપૂર્વ ભાગમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.
આજે તમિલનાડુ, કેરળ અને માહેમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
Site Admin | નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં આગામી બે દિવસ ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી