મતદાર યાદીના ખાસ સઘન સુધારા બાદ આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે .
મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) તમામ માન્ય રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદીઓની નકલો પ્રદાન કરશે. ડ્રાફ્ટ યાદીઓ CEO અને DEO વેબસાઇટ્સ પર પણ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વધુમાં, ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અથવા ડુપ્લિકેટ મતદારો દર્શાવતી અલગ યાદીઓ તે જ વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)
મતદાર યાદીના ખાસ સઘન સુધારા બાદ આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરાશે