મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. બંને જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે. આ આદેશ અનુસાર તીક્ષ્ણ હથિયારો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જીરીબામ જિલ્લામાં, જીરીબામ નગર પરિષદ અને બોરોબેક્રા અંતર્ગત વિસ્તારોમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી પ્રતિબંધિત આદેશોમાં છૂટછાટ આપવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 2:05 પી એમ(PM)
મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે
