ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ વોટર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આજથી42મી રાષ્ટ્રીય રોઇંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા શરૂ થઈ છે આ સ્પર્ધામાં 23 રાજ્યોમાંથી લગભગ પાંચસોસ્પર્ધકો ભાગ લેશે. રાજ્યના રમતગમત અનેયુવા કલ્યાણ મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગે જણાવ્યું હતું કે કુલ 14 સ્પર્ધા હશે.અંતિમ સ્પર્ધા 7 માર્ચે યોજાશે.
Site Admin | માર્ચ 3, 2025 7:48 પી એમ(PM)
ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ વોટર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આજથી42મી રાષ્ટ્રીય રોઇંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા શરૂ થઈ છે