ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે આજે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ ખાતે પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ તેમનું ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. આજે બંને નેતાઓ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.
Site Admin | જુલાઇ 22, 2024 3:47 પી એમ(PM) | ભૂતાનના રાજા
ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા
