ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા છે. તેમણે ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી. શ્રી વાંગચુક અક્ષયવટ અને બડે હનુમાન મંદિરના પણ દર્શન કરશે. દરમિયાન તેઓ ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં આધુનિક ટેકનિકના માધ્યમથી મહાકુંભના ઊંડાણનું પણ અન્વેષણ કરશે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 2:15 પી એમ(PM)
ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા છે. તેમણે ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી
