ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક મહાકુંભનો લ્હાવો લેવા આજે પ્રયાગરાજ જશે. તેઓ ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવશે. આ મુલાકાતના સંદર્ભમાં શ્રીવાંગચુક ગઈકાલે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. ગઈકાલે વસંતપંચમીના દિવસે ત્રીજા અમૃત સ્નાન દરમિયાન 2 કરોડ 33 લાખથી વધુભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 9:01 એ એમ (AM) | ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક
ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક મહાકુંભનો લ્હાવો લેવા આજે પ્રયાગરાજ જશે.
