પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સ્વર્ગિય પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નવી દિલ્હી સ્થિત શક્તિ સ્થળ જઈ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ સાથે જ અન્ય નેતાઓએ પણ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
Site Admin | નવેમ્બર 19, 2025 1:42 પી એમ(PM)
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇદિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી, લોકસભાના સ્પિકર સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલી અર્પી.